મોસાળ એટલે શું....?
નાના નાની તરફ થી મળતો નિસ્વાર્થ પ્રેમ તે મોસાળ....
જયા આપણે આપણું મન નું કરી શકીયે એ મોસાળ....
જયા એક નહી બે મા (મા+મા) સમાન છે"મામા"
માસી નો પ્રેમ તે મોસાળ
જયાં ભાણેજ ના તમામ સપના પુરા થાય તે મોસાળ...
ભાણેજ ના શુભ ચિંતક બની રહે તે મોસાળ.....
પોતાના બાળકો સમજી મીઠો હાથ ફેરવે તે મોસાળ....
મામા ના ધર નુ નામ સાંભળતા જ ચહેરા પર ખુશી આવે તે મોસાળ....
મામા નુ ધર સ્વર્ગ ની અનુભુતિ કરાવે તે મોસાળ.....
દુનિયા ની આ એક એવી જગા છે જયાં મને મારી "મા " ના નામ થી ઓળખે છે તે મોસાળ.....