હું નથી બોલતો...
મારા શબ્દો બોલે છે...
આજે
મારાં પ્રથમ લેખન પ્રયાસની ફલશ્રુતિ રૂપે લખાયેલી પ્રથમ નવલકથાના
' ક્લિનચીટ ' ના
૧૬ માં પ્રકરણ પછી #Matrubharti પર
૧૦,૦૦૦
દસ હજાર વ્યુસનો આંકડો પાર કરતાં આ
ધન્ય ઘડી માટે મારી કલમ દરેક વાંચકોની
ખરા અંતર થી આભારી છે.
શત શત પ્રણામ....