#સામાન
એક સમય એવો પણ આવી શકે છે કે ફાલતુ ગણાતો સામાન જિંદગી ના કપરાં સમય માં કામ આવે...
એવી જ રીતે એક વ્યક્તિ પણ અમુક પરિસ્થિતિ માંથી પસાર થતો હોય ત્યારે તેને ફાલતુ ગણવા ની જગ્યા એ ખુદ ની માણસાઈ શેમાં છે એ જોવું જોઈએ કારણ કે ક્યારેક પાસાં અવળા પડે તો આપણી ગણના પણ ફાલતુ સામાન માં થઈ શકે છે...
~Shree