નવી પેઢીના ઘણાં યુગલોને ઘરમાં પડેલો સામાન કણાની જેમ ખૂંચતો હોય છે..! જૂની વસ્તુઓ ઘરની શોભાને ઝાંખી પાડે છે. એ સામાન ભંગારમાં જાય યા તો પછી ઘરનાં એક ખૂણામાં પડી રહી - આઉટ ડેટેડ વૃદ્ધ માં-બાપની જેમ!
વાત સામાન કરતાંય વધું માન-સન્માનની છે!
"જીવતો અને હાંફતો, છે ઉનો સામાન એ માનવી;
મળીને બાંધેલા કુબાના વિવડે જળ સુકાયા પછી!
રિબાતો અને ઠુઠવાતો, છે જૂનો સામાન એ માનવી,
મળીને વાવેલા બીજનાં છોડવે થડ બન્યા પછી!
-- કેતન વ્યાસ
#સામાન