એક જ સ્વપ્ન ના બે ચાહક આપડે...
શું તું ને હું છીએ અલગ..??
એક જ દિલ ના બે આશિક આપડે...
શું તું ને હું છીએ અલગ..??
એક જ પ્રીત ના બે તરસ્યા આપડે...
શું તું ને હું છીએ અલગ..??
એક જ આતમ ના બે શરીર આપડે...
શું તું ને હું છીએ અલગ..??
એક જ પથ ના બે રાહી આપડે...
શું તું ને હું છીએ અલગ..??
એક જ અર્થ ના બે શબ્દ આપડે...
શું તું ને હું છીએ અલગ..??
એક જ સ્મિત ના બે ઓષ્ઠ આપડે...
શું તું ને હું છીએ અલગ..??
એક જ સૂર ના બે ગીત આપડે...
શું તું ને હું છીએ અલગ..??
એક જ દિલ ને એક ધડકન આપડે...
શું તું ને હું છીએ અલગ..??
******************
Dhruti Mehta (અસમંજસ)