મિત્રો વસે છે મારા મન માં,
મિત્રો ની યાદો નું દિલ માં છે નામું;
મિત્રો છે પામ્યા મારા #ઝેન માં,
મિત્રો ની સાથે પરમ સુખ હું પામું;
રહેવું છે સદા મિત્રો સંગાથે,
મિત્રો વગર આ સ્વર્ગ પણ નકામું ;
કરું હાથ જોડી વિનંતી હે કૃષ્ણ,
હૈયામાં રાખજે સદા મિત્રો નું સરનામું ;
.... ✍️વિ.મો.સોલંકી "વિએમ"
#ઝેન