ધ્યાન જ કયાં રહે છે મારુ,
એને ચોરી લીધું હૈયું મારુ....
ધ્યાન જ કયાં રહે છે મારુ,
એને બનાવી દીધી દીવાની એની....
ધ્યાન જ કયાં રહે છે મારુ,
એને ચોરી લીધી ધડકન મારી....
ધ્યાન જ કયાં રહે છે મારુ,
એને યાદોમાં બનાવી દીધી બાવરી મને.....
ધ્યાન જ કયાં રહે છે મારુ,
એને બનાવી દીધી આતુર મને......
ધ્યાન જ ક્યાં રહે છે મારુ,
એને કરી દીધી વ્યાકુળ મને.....
રાજેશ્વરી
#ઝેન