જર્જરિત થતી જતી દીવાલો ક્યાં સુધી અડીખમ ઊભી રેહશે.. તિરાડો હવે દીવાલો પૂરતી સિમિત નથી રય..તિરાડો એ તો હવે માણસ ના અંદરુની ભાગ ને પણ જર્જરિત કરી દિધો છે..બહાર થી મજબૂત લાગતો માણસ અંદરૂની તિરાડો થી ક્યારનો ટુટી ગ્યો છે.. દીવાલો રીનોવેટ થયા પછી ચાલે છે..પણ માણસ રીનોવેટ થયા પછી પણ નથી ચાલતો..કૂતરાની પુછડી વાકી તે વાકી જ રેવાની..!
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"