Gujarati Quote in Poem by Shree...Ripal Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ખોટું
કર્યું ખોટું અને આસું પણ તું સારે
શાને કાજે આ દેખાડા નો ભવાળો
આજ નહિ તો કાલ આવશે સત સામે
વાજતું ગાજતું...
મુક આ ધજાગરા કર સ્વીકાર
ખોટાં નો થશે ન્યાય સાચા નો
થોડો તો રાખ ભો ખુદના કર્મનો
હિસાબ ચૂકવ્યા વગર છૂટકો નહિ રે

Gujarati Poem by Shree...Ripal Vyas : 111488011
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now