એવું પણ થઈ શકે.....
આજે દુ:ખ છે તો કાલે સુખ પણ આવી શકે
એવું પણ થઈ શકે....
આજે જે દુશ્મન હોય એ કાલે દોસ્ત પણ બની શકે
એવું પણ થઈ શકે....
આજે ખોટો રસ્તો છે તો કાલે સાચો રસ્તો પણ મળી શકે
એવું પણ થઈ શકે....
આજે જીવન છે તો કાલે મૃત્યુ પણ આવી શકે
એવું પણ થઈ શકે....
'ગુરુ' કહે છે કે જીવન છે ક્યારેક બદલાઇ પણ શકે
એવું પણ થઈ શકે.....guru