સમય સાથે બદલાય લોકો
મે ખુદ સમય ને બદલાતા જોયો છે.
ઘડિયાળ ના કાંટા જેવી છે આં દુનિયા
એક સાથે ક્યારે કોઈ ઊભી રહેતી નથી.
પોતાની અનુકૂળતા પરાણે લોકો રંગ બદલે
કરે કટકા લાગણી નાં એવા લોકો જોયા છે
શબ્દો થી હું મોહી ગયો છલકાવી દીધો દરિયો મે.
મીઠાશ લોકો પી ગયા, હું ખારો દરિયો બની ગયો.