હું ને સજાવતા ,એ રુસણા જોઈએ
તું ભાવે નજરમાં ,મનામણાં જોઈએ;
હ્દયે ભાવ ઉજાગર, કરતી દિલ્લગી,
થોડા છણકા દિલ, સલામત જોઈએ;
વેદના થાય ક્યાંક, અશ્રુઓ છલકાઈ,
વિરહી ભાવમાં, ઈન્તેજારી જોઈએ;
તપન છે ધરતી ના કાળજાંને કોરતીએ,
વ્યથાની કથાઓ,પણ દમદાર જોઈએ;
આનંદ સહજ તો છે, મળવું આપ માં,
જ્ઞાનમાં પામવાની, એક કળા જોઈએ;