બાળકના મુખે કાલાવાલા શબ્દો શોભે, તરુણના મુખે નાદાની ભરી વાતો, યુવાનના મુખે પ્રેમ અને કંઈક કરી છૂટવાની તમન્ના, વડીલોના મુખે શિખામણ કે જ્ઞાનની વાતો, પણ અહીયાતો ઉલટું જોવા મળે ભાઈ...હે રામ, કેવી કલા નું પ્રદર્શન ખુદ હાસ્યાસ્પદ બની જવાય તો પણ ખ્યાલ ન રહે..