#ઉત્સાહ , ઉમંગ તો ખુબ હતી,

હરેક વાતોમાં ખુમારીની વાત હતી,

પણ, એ દિવસોમાં તલાશ તો ફક્ત ‘એની’ હતી,

કેવી રીતે ભૂલું હું, મારા યુવાનીના એ દિવસો


#ઉત્સાહી

Gujarati Shayri by Kaju Patel : 111484449

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now