ભારત સરકારે જયારે દેશમાં લોકડાઉન કર્યુ હતુ ત્યારે કોરોના સંક્રમીત કેસો ઘણા જ ઓછા હતા પરંતું આ મહિને જયારે તેમાં થોડીક છુટછાટ સાથે લોકડાઉન ને અનલોક કર્યુ ત્યારથી આજ સુધી કોરોના વાયરસના કેસમાં ઘણો બધો ઉછાળો આવ્યો છે...
આ અનલોકમાં કુલ 11000 કેસનો વધારો થવા પામ્યો છે...!