"આ નાના સરખા મારા હ્રદયમાં
એમના પ્રેમ ની જગ્યા વિશાળ છે"

"હૈ કાન્હા તારી નાની એવી વાંસળી માં
રાધા ના સુર ની પ્રીત વિશાળ છે"

" નીત નીત તારા ભજન કરે હૈ ગિરધારી
મીરા ના પ્રેમ ની એે આસ્થા વિશાળ છે"

" સદાય તારી રાહ જોતી મારી આ
આંખો ના અશ્રુ વિશાળ છે "

#વિશાળ

Gujarati Romance by Purvi : 111483210

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now