રાખી સાવંતનો જોરદાર ધડાકો...!
રાખીએ મિડીયાને કહ્યુ કે સુશાંત રાજપુત એક દિવસ મારા સપનામાં આવ્યો હતો..કહેતો હતો કે રાખી તું જલદી લગ્ન કરી લે કારણકે હું તારા કુખે ફરી પુન:અવતાર લેવાનો છું મારે તારા ગર્ભમાં જન્મ લેવો છે હું ફરી એકવાર મારા નવા જન્મ સાથે ફરી નવી જ દુનિયામાં આવવાનો છું!!!
આ શબ્દો રાખી સાવંતના છે.
શું આવુ સપનું ખરેખર રાખી સાવંતને આવ્યુ હશે!
રાખીએ પોતાનો એક વિડીયો પણ પોતાના ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરેલો છે...હજી સુશાંત ને મરણ પામે પુરા દશ દિવસ પણ નથી થયા ત્યા તો લોકો આવી ફિલ્મી મજાક કરતા થઈ ગયા છે!!! હા, પુન:જન્મ હોય શકેછે, પણ સુશાંત રાખીને તેના ગર્ભમાં જ જન્મ લેવોછે તેમ આવેલ સપનામાં કહેછે...
તે કેવી રીતે હોઇ શકેછે!!!