મારું પુસ્તક વાંચન પ્રેમ માં તબદીલ થતું રહ્યું
એક ગીત એક ગઝલ એક હાઈકુ સતત ઘૂમતી માથે નવલકથા
માઇક્રોફિક્શની વાત શું કરવી વાર્તા તો યાદી બનતી ગઈ
અવનવા શબ્દો ગુંજે કાને મારે
નવા નવા વિચાર બની સંગ્રહ થતી ગઈ
જિંદગી મારી કિતાબો થી તરબર થતી ગઈ
મારું પુસ્તક "સ્વયમભુ" પ્રેમ માં
તબદીલ થતું રહ્યું
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"