મને બધી જ ખુશીઓ આપવા માટે... તેનું દિલ હમેશા વિશાળ હોય છે.......
મારા સવાલો અને તેના જવાબો પણ બેમિશાલ હોય છે..
માંગુ થોડું ને આપી દે ઘણું તે...
🍁🍁🍁
મારો સવાલ....
જુઓ... હું કેવી લાગુ છું ?
તેનો જવાબ.... "તું ફક્ત જોવા જેવી નહિ.. જીવવા જેવી પણ લાગે છે
🍁🍁🍁
તેનો સવાલ...
તને હું કેવો લાગુ છું ?
મારો જવાબ.....
"તુંય ફક્ત જાણવા જેવો નહિ....
જીવનભર તારો સાથ માણવા જેવો લાગે છે...
#વિશાળ