વિશાળ હદય છે મારુ
ઘાવ છુપાવતો ફરુ છુ
દુનિયા સમજે છે ખુશ છુ હું
કેમ છો ? પુછે છે કોઇ અહીંયા
તો મજામાં છુ કહેતો ફરુ છુ
દુનિયા સમજે છે ખુશ છુ હું
સમજવા તૈયાર નથી કોઇ અહીંયા
ખુદને હું સમજાવતો ફરુ છુ
દુનિયા સમજે છે ખુશ છુ હું
રાખુ છુ સ્મિત ચહેરા પર
દર્દ દિલમાં છુપાવતો ફરુ છુ
દુનિયા સમજે છે ખુશ છુ હું
ભરાઇ આવે છે કયારેક આંખો મારી
તો ધુળ ઉડી છે કહેતો ફરુ છુ
દુનિયા સમજે છે ખુશ છુ હું
સાથ આપનાર છે નહીં કોઇ અહીંયા
એકલતાની શોધમાં ભટક્યા કરુ છુ
દુનિયા સમજે છે ખુશ છુ હું
વિશાળ હદય છે મારુ
ઘાવ છુપાવતો ફરો છુ
દુનિયા સમજે છે ખુશ છુ હું
પરિમલ પરમાર
#વિશાળ