Gujarati Quote in Poem by Pratik Polra

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિલ્કી વે આકાશ ગંગા છે વિશાળ,
તેમાં ઘુમતું સૌરમંડળ પણ વિશાળ.

સૌરમંડળનો સૂર્ય છે વિશાળ,
સુર્યની ફરતે ઘુમતી પૃથ્વી પણ વિશાળ.

ભૂરું આકાશ છે વિશાળ,
હવા પણ વિશાળ ને પાણી પણ વિશાળ.

આ રચના કરનાર કલાકાર છે વિશાળ,
તો આ તુચ્છ માનવી કેમ આટલો છીછરો ???

#વિશાળ

Gujarati Poem by Pratik Polra : 111482269
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now