.............# અત્યંત #...........
હેપ્પી ફાધર્સ ડે
સમજણ આવી મારામાં ત્યાં ખબર પડી જીવનમાં
દરેક ઈચ્છાઓ પૂરી થઈ એ મારા બાળપણમાં
જોત જોતમાં મોટો થયો ત્યાં વધી ગયા
મોજશોખ જિંદગીમાં
ના ખૂટયા પૈસા કે ના ખૂટયા દોસ્તોના ખર્ચા જીવનમાં
પણ જાત કમાણીમાં અત્યંત ખબર પડી....કે
મોજશોખ પુરા થાય પપ્પાની પોકેટમનીમાં
બાકી કંઈ ના વધે આપણી કમાણીમાં.
#અત્યંત