મનમિત
મનમિત તું, મારી પ્રીત તું...
મારા રૂદિયા કેરું હેત તું...
મારું સ્મિત તું, આનંદ તું...
મારા હોઠો પરનું નામ તું...
મારું સ્વપ્ન તું, મારી તું હકીકત...
મારા જીવન કેરું સત્ય તું..
મારે જાણવું બસ એટલું...
શું હું પણ તારી કંઇક છું???
***********************
Dhruti Mehta (અસમંજસ)