ખરેખર ઘણી ખુશી ની પળ કહેવાય મારા માટે ,
પેહલી વાર જ leading મા મારું નામ આવ્યું.
બધા જ મિત્રો નો ખુબ ખુબ આભાર.
આજે ભલે કદાચ આ પ્રતિયોગિતા માં ના જીતુ પણ leading સુધી માં નામ આવ્યું એ પણ મારા માટે એક ઉન્નતિ બરાબર જ છે.
ફરી થી આપ બધા જ મિત્રો નો ખુબ આભાર🙏🙏
✍️પ્રેમ - આનંદ
#ઉન્નતિ