જોઈશ તું પાછું વળીને તો તને ખ્યાલ આવશે કે શૂન્ય માંથી સર્જન થાય જ છે
જોઈશ તું ધરા ને તો તને ખ્યાલ આવશે કે તે પહેલા કરતા વધુ સૌંદર્યવાન બની છે
જોઈશ તું દુનિયા ને તો તને ખ્યાલ આવશે પહેલા અને આજ નો તફાવત
જોઈશ તું તારી આસપાસ તો તને ખ્યાલ આવશે કે શૂન્ય માંથી નવસર્જન
થતું જ રહે છે પરંતુ તેને નિરખવાં ની દ્રષ્ટિ હોવી આવશ્યક છે....