તારૂ સ્મિત , ઘાયલ કરી જાય છે,
કાંતો મને, અથવા તને,
પ્રેમ ના કરી ને પસ્તાવું તેના કરતાં,
પ્રેમ કરી ને પસ્તાવું વધુ સારું,
ઢળતી તારી નજર ચોક્કસ,
દિલ ને બેકાબુ બનાવે છે,
તારી આદા માં તારો,
પ્રેમ ઝળકે, છે.મને કહેવાની કાંઈ જરૂર નથી
સમજણ તારા માં પણ છે.તું છે નાદાન,
તું હું ક્યાં હસ્તી છુ,
તું સામે મળે છે ને,ધડકે છે દિલ મારૂ.
તારા એ સ્મિત માં,
બનાવી દે છે,રોમાંચિત,
મને, જોને પલે પલે.
✍️માહી.