Gujarati Quote in Poem by jyotsana Thakor

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અનન્ય, ધૂપ થી તપ્ત બનેલી,
આ ધરા,
અનન્ય છે, આ ધરા ની પ્રતીક્ષા,
સદા તરસતી રહી છે, મિલન માટે,
અનન્ય છે,
એના
પ્રેમી નો પ્રેમ,
મેહુલિયો, બનીને,
વર્ષી જાય છે,
અને
આ ધરાને,
તૃપ્ત કરી જાય છે,
ખીલી ઊઠે તન મન,
આ ધરા ના,
લીલીછમ ,હરિયાળી,
ચાદર ઓઢીને,
મન થી,મંત્ર મુગ્ધ
બની જાય છે,
આ ધરા,
અનન્ય છે ,એનો પ્રેમ....
✍️માહી.

Gujarati Poem by jyotsana Thakor : 111479082
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now