#અનન્ય
અનન્ય છે ભેંટ તારી નથી કોઈ મૂલ તેનું
અમૂલ્યતા ની સાથે અતુલ્ય છે તારી યાદ
તીવ્રતા ની ચરમ સીમા એ પહોંચે છે યાદ તારી ત્યારે સાથે વિતાવેલી એ ક્ષણ તો છે અનન્ય મધુર માધુર્ય આપનારી પળ...
ગયો તું રક્ષા કાજે સરહદે ત્યારે અગમ્ય ક્ષણોનું સ્થાન લીધું અશ્રુઓએ અને વહેવા દીધી એ અગમ્યતા ને સાથે જોમ આવ્યું દિલડામાં અનન્ય યાદ સ્વરૂપ ધૈર્યનું ...