આભારી હુ તારી, તારી પરોઢ મને જોઈને જ થતી હોય...
આભારી હુ તારી, તારા દરેક શમણાંમાં હુ જ હોય...
આભારી હુ તારી, તારા દરેક સ્પંદનમાં હુ જ હોય...
આભારી હુ તારી, તારા દરેક શ્વાસમાં મારુ જ નામ હોય...
આભારી હુ તારી, તારા દરેક કામની શરૂઆત મારાથી થાય...
રાજેશ્વરી
#આભારી