" વાતડીયુ વિગતાડીયું ,ઝણ ઝણ જીજવીયું,
જેડા જેડા માનવીયું ,એની હેડીં હેડીં વાતડીયુ, "

કેટલીયે વાતોડીયું કરે માનવી
દરેક પાસે નોખી નોખી વાતયુ

નોખા નોખા માણસો ને
એની નોખી નોખી વાતડીયુ

દાદા શ્રી કાનજીભાઈ ભૂટાભાઈ બારોટ
#વાતોડિયું

Gujarati Poem by Purvi : 111475851

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now