Gujarati Quote in Poem by Dr Priya Gorasiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાતોડિયું બનીને બહુ વખણાયો હું,
અને આજે એ જ વખાણ થી થોડો હકલાયો હું,
પ્રેમી બનીને તારો થોડો છેતરાયો હું,
તારી લાગણીથી આજે થોડો ઘવાયો હું
તોય પ્રેમ થી ક્યારેય ના રિસાયો હું,
સંબંધ એક વગોવાયો અને આખી નાત ને કેમ વગોવું હું???
માનવતા ને મન માં ભરી ને જીવું છું હું,
તોય લોકો કહે છે કે હું શબ્દો ને ચીરી ને બોલું છું.
કારણકે તારાં વિરહ ના આઘાતમાં તોતળો થઇ ને જીવતો થયો છું હું!!
#વાતોડિયું #
dr.priyavijay gorasiya

Gujarati Poem by Dr Priya Gorasiya : 111475850
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now