#વાતોડિયું
વાતોડિયા તો બધા જ હોય છે પણ એ વાતો દરેક સમયે સંભળાય જ એ જરૂરી નથી....
અમુક વાતો જ એવી હોય છે જે વાતોડિયા લોકો ના સમૂહ માં કહેવા ને લાયક હોતી નથી....
અમુક વ્યક્તિ મૌન દેખાય છે પણ ખરેખર તેનું આંતરમન ખૂબ વાતોડિયું હોય છે મૌન નથી....
વાતોડિયા બનવા માટે પાસે એવો દોસ્ત કે સ્વજન હોવું જરૂરી છે દરેક સામે બોલાતું નથી....