ઓય મારા બોલકણા આજે તો તુ ચુપ રે,
મારે તને પ્રેમનાં અમીરસ પીવડાવવા છે....
ઓય મારા બોલકણા આજે તો તુ ચુપ રે,
મારે તને લાગણીનાં દરિયામાં ડૂબાદાવો છે....
ઓય મારા બોલકણા આજે તો તુ ચુપ રે,
મારે પ્રેમથી શ્વાસમાં મારો શ્વાસ ભરવો છે....
ઓય મારા બોલકણા આજે તો તુ ચુપ રે,
મારે તને સપનાનો રાજકુમાર બાનવાવો છે...
ઓય મારા બોલકણા આજે તો તુ ચુપ રે,
આજે તારી "રાજુ" ને તારા પ્રેમમાં ડૂબવું છે...
રાજેશ્વરી
#વાતોડિયું