લાગણી ઓ ની નદી વહે છે
કોઈ ના કંઠે તરસ રમે છે
સળગી ગઈ છોને ધૂપસળી
પાછળ એની સુવાસ રમે છે
એક તો હૈયું મારું સાવ સૂનું
પાછું વીરાના નો સાથ રમે છે
રહ્યું મન મારું ખુદ વાતોડીયું
પણ મૌન બની એ ઝુરી રહ્યું છે
કહેવું હતું મારે ઘણું તમને પણ
મૌન વાણી મૌન માં જ રહી ગઈ
ચાહત મારી હતી જીવનભર પણ
એ ખાલી મારી યાદ બની રહી
ઘણી ખૂબી થી લઇ ગયા વસંત ને
ને પાછળ શ્રાવણ ની હેલી મૂકી ગયા....
Asi..
#વતોડિયું