અહિંયા સિંકદર ની ગુલામી સ્વિકારવા વાળા પણ છે
અને સિંકદર ને હરાવવા વાળા પણ છે
અહિંયા સ્વાર્થી, ડરપોક, ગદ્દાર, નફ્ફટ લોકો પણ છે
અને તિરંગા માં વિટળાય ને જય હિંદ કહેવા વાળા પણ છે
અહિંયા ના લોકોમાં ઇર્ષા નામની નદી પણ વહે છે
અને દાન નામનો મોટો મહાસાગર પણ છે..guru ✍