પત્ની:- હું હવે આવી જઉં છું
પતિ:- વેકેશન ખુલવાને તો હજું ઘણીવાર છે..!
પત્ની:- ના..હવે અહીં ગમતું નથી..યાદ આવે છે.
પતિ:- એમ..ના..હોય..વળી..તું તારે હજું ૧૫ દિવસ પિયરીયામાં મૌજ કર..
પત્ની:- (ખીજવાઈને) કીધું ને..એકવાર..હું આવું છું અહીં બધાં સાથે વારાફરતી એક એક વાર બાઝી લીધું છે
હવે તમારાં સિવાય છૂટકો નથી...