#ગર્વ
કોરોના સામેની લડાઇમાં ભારતના પ્રતિભાવને બિરદાવવા અને આ લડાઇમાં પોતે ભારત સાથે કદમ થી કદમ મિલાવીને ચાલશે એવી ખાતરી આપવા સ્વિત્ઝરલેન્ડ સરકારે ૧૮ એપ્રિલના રોજ મેટર્નહોર્ન માઉન્ટેન પર ભારતનો તિરંગો પ્રકાશિત કર્યો હતો.....
કદાચ દરેક ભારતીય માટે ગર્વ લેવા જેવી વાત !