કરતી હતી દિવસનો પહેલો મેસેજ તને,
પણ હવે તુ એને લાયક જ નથી...
સાચવી હતી યાદોને દિલની ધડકન બનાવી ને,
પણ હવે તુ એને લાયક જ નથી...
સાચવી હતી મનમાં તારી બધી વાતો ને,
પણ હવે તુ એને લાયક જ નથી...
સાચવી હતી પહેલી મુલાકાતની બધી ક્ષણો ને,
પણ હવે તુ એને લાયક જ નથી...
સાચવી હતી હસી મજાકની દરેક પળો ને,
પણ હવે તુ એને લાયક જ નથી...
રાજેશ્વરી
#લાયક