ધબકાર... 4 year ago

Thank you so much Frdz... જય શ્રી કૃષ્ણ...

SHILPA PARMAR...SHILU 4 year ago

Wahhhh......👌👌👌👌

Shefali 4 year ago

વાહ યાદોની દુનિયાની બહાર પણ એક દુનિયા મઝાની છે, લાગણીઓની આ આંટા ઘૂંટી ક્યારે કોઈને સમજાણી છે.!?

ધબકાર... 4 year ago

વાહ... लकीर खींचने से तो रिश्ते नाजुक बनते हैं.

ધબકાર... 4 year ago

વાહ... વ્યક્ત અભિવ્યક્ત માત્ર વાતો છે, સાથ આપશે જે માત્ર યાદો છે.

Tiya 4 year ago

Wah wah both 👌🏻

Shefali 4 year ago

જોરદાર હરી

હરિ... 4 year ago

વાહ... તુને કયું સોચ લીયા તેરે લબ્ઝ જાયઝ નહિં.. કભી હમસેભી પૂછલીયા કરો તુમ્હરે લબ્ઝ પથ્થર કી લકીરશે કમ નહિં..

Shefali 4 year ago

વાહ... દરિયાનો ઘૂંઘવાટ સમાવીને બેઠો છે એ, કોઈ કિનારાની રાહ જોઈને વ્યક્ત થવાને

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now