કેવી છે તુ, જે હંમેશા શાંત જ રહે તુ...
હુ તને હંમેશા ખિંજાઉ તો પણ હંમેશા શાંત જ રહે તુ...
તારી હંમેશા ટીખળ કરુ તો પણ હંમેશા શાંત જ રહે તુ...
કોઈ તને ખીજાય તો પણ શાંત જ રહે તુ....
ક્યાંથી લાવે છે આટલી ધીરજ તુ, જે હંમેશા શાંત જ રહે તુ...
રાજેશ્વરી
#શાંત