Gujarati Quote in Poem by Rudrarajsinh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

::::::::::::::::::::::: #કિંમતી ::::::::::::::::::

કિંમતી મનેખની ના કોઈને પડી છે અહીં,
લોકો હાથણી પાછળ જ પડ્યા છે અહીં.

જે માનવ ના થકી શક્યો માનવનો અહીં,
એ માનવ પ્રાણી માટે વેદના દેખાડે અહીં.

હા, જીવમાત્ર છે બધા દયાને પાત્ર અહીં,
પણ,મનેખ કેમ ભૂલ્યો દયાને માત્ર અહીં?

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૦૬/૦૬/૨૦૨૦
સમય:- ૧૦.૨૦

Gujarati Poem by Rudrarajsinh : 111463114
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now