________________________________
તારી કાયા જ મારા માટે "કિંમતી" ન હતી,
જે તુ ક્યારેય ન જાણી શકી.
પ્રેમ નો પટારો જે ચિત્તમા છુપાયેલો હતો,
એ તુ ક્યારેય ન જોઈ શકી.
મારી અક્ષત ભાવના તારા પર વરસતી હતી,
એ તુ ક્યારેય ન અનુભવી શકી.
ઉપકાર એ ઈશ્વરેનો કે જેણે મને
મોહ ની માયાજાળ થી પર રાખ્યો,
પણ એ તુ ક્યારેય ન સમજી શકી.
________________________________
#કિંમતી