#શાંતિપૂર્ણ
#વિશ્વ _પર્યાવરણ _દિન
પૃથ્વી હવે કઈંક માંગે છે
'શાંતિપૂર્ણ' શ્વાસ લેવા ઝંખે છે..
અનંત કાળથી જે રહી છે અન્નપૂર્ણા.
આપણે એના પેટમાં પ્લાસ્ટિક ને કચરા ભર્યા..
તોય એક 'માં'ની જેમ રાખે છે સૌ પર 'મમતા',
બસ કર માનવી,
એના પેટાળની અગ્નિથી બચવાની તારામા નથી ક્ષમતા...