Gujarati Quote in Motivational by Bhavna Jadav

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સોરી ડિયર..😢
🐘🐘 પર્યાવરણ દિવસ તારા વગર જ માનવવો પડશે.. મિસ યુ..😇 નાઉ ટેક આ દીપ બ્રિથ એટ સ્કાય.. હેવન

5 જૂન..
પર્યાવરણ ની સાથે પર્યાવરણ માં વસતા જીવો ને પણ જીવવા દો.. ચાલો વિકૃતિઓ ને તિલાંજલિ આપીને એક આદર્શ ભારત બનાવીએ.. પક્ષીઓને,જાનવરો , સમગ્ર માનવજાત થી સુરક્ષિત કરીયે એક કસમ ખાઈએ પ્રકૃતિ ના પર્યાય સમાં હવા પાણી ને વનસ્પતિ અને પ્રાણીજીવ🐥🐗🐴🦋🐜🐘🐆🦏🐪🐃🐂🐄🦘🐕🐏🦚🦜🐓🦩🦢 સાથે ના ખોટું કરશું ના કરવા દઈશું.. તોજ પર્યાવરણ દિન સાર્થક થશે.. 🌱🌴🌳🌲🌿વૃક્ષો વાવશું જતન પણ કરશું..વરસાદના ⛈️🌧️🌦️આગમન માટે એવાં પ્રયત્ન કરીશું👍

ભાવુ જાદવ ✍️😇🌹

...એક પ્રકૃતિ પ્રેમી🐦🐥🐤🌴🌲🌱🌻

Gujarati Motivational by Bhavna Jadav : 111462030
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now