સંબંધો ને મહેકાવવા ફુલોની સુવાસની નહી, પરંતું વાણીની મીઠાસ , પરસ્પર સહયોગ અને બધાનું આત્મસન્માન જાળવવાની જરુર છે, સંબંધો તોડતા માત્ર ચંદ સેકન્ડ અને બનાવતા વર્ષો લાગે છે. માટે સોવાર વીચારો એક વાર બોલો..બોલેલું પાછું નથી લેવાતું, અને તુટેલું જોડી નથી સકાતું...જોડીએ તો સાધો તો રહીજ જાય છે..
(આપનો પ્યારો મીત્ર હેમંત ગર્ગ)