તમારા વ્યક્તીત્વ ને ઉદાર અને દરીયાજેવું વીકસીત કરીદો ચેહરાને સજાવી શુશોભન કરવાની જરુર નહી પડે, દોષ્ત હંમેશા કંઈક આપવાની ભાવના રાખો, લોકો શારી રીતે યાદ કરશે, અને આપોતો એવું આપજો જેની કીમત પૈસા કે ધન દોલતમાં ન થાય, હા બીલકુલ સાચું સમજ્યા પ્રેમ હુફ લાગણી કે પછી સાચી સલાહ
#સુશોભન