#મંદબુદ્ધિ
મંદબુદ્ધિ કહે છે પણ ખરેખર કોણ છે !!!!!
તે અન્યથી અલગ છે એટલે
તે ગરીબ ને મદદ કરે છે એટલે
તે ભણવામાં પહેલો નથી એટલે
તે લાખ રૂપિયા ની નોકરી છોડી એટલે
તે બુદ્ધિ કરતા દિલથી કામ કરે છે એટલે
તે ગ્રામ્ય વિસ્તાર માં શિક્ષક બન્યો એટલે
તે ગોલ્ડમેડાલિસ્ટ છતાં સેવક બન્યો એટલે
કોને કહે છે તું મંદબુદ્ધિ ????