ગર્વ મને છે કે હું છું ગુજરાતી
જયાં વહે તાપી, નર્મદા ને સાબરમતી
બાપુ, સરદાર ને અંબાણી
નર્મદ, કલાપી ને મેઘાણી
સુંદર ફિલ્મ ને સુંદર નાટક
ઉમદા સંગીત ને વાર્તા રોચક
કંટાળેલું હતું આ મન
થઈ ગયું ઘણું પ્રસન્ન
જ્યારે ચાલ જીવી લઈએ ,શું થયું
ગોળકેરી ને લવની ભવાઈ જોયું
ત્યારે અંતરથી આવ્યો નાદ
જય જય ગરવી ગુજરાત.