સુફી સાયર નથી બનવું.
દીલ થી,
'કાયર' નથી બનવું.
વેચાતા ભલે ને હિરા હેમ હોય.
કરમ થી,
ખરીદે કોઈ એવું 'વાજબી' નથી બનવું.
પંખી ને પાંખ નું ગુમાન હોય.
કસમ થી,
મારી જન "ભુ" થી મહાન નથી બનવું.
મહેરબાન તો ખુદા જ હોય.
અદબ થી,
મારા કહેવાથી આપે એવા 'મોમીન' નથી બનવું...
sayra....🍁