Gujarati Quote in Poem by Rajeshwari Deladia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા હુ મંદબુદ્ધિ,મારી આમ મજાક નાં ઉડાવો....

શુ કરુ હુ, બનાવ્યું પ્રભુ એ મને આવુ,
હા હુ મંદબુદ્ધિ,મારી આમ મજાક નાં ઉડાવો....

મારે પણ રમવું છે તમારા બધાની સાથે,
હા હુ મંદબુદ્ધિ,મારી આમ મજાક નાં ઉડાવો....

મારે પણ થવું છે બધાનાં ચાહીતા,
હા હુ મંદબુદ્ધિ,મારી આમ મજાક નાં ઉડાવો....

કેમ આપો મને જે નથી કર્યું એની સજા મને,
હા હુ મંદબુદ્ધિ,મારી આમ મજાક નાં ઉડાવો....

મારે પણ બગીચાનું ફુલ થવું છે,
હા હુ મંદબુદ્ધિ,મારી આમ મજાક નાં ઉડાવો....

હા હુ મંદબુદ્ધિ,મારી આમ મજાક નાં ઉડાવો....

હા હુ મંદબુદ્ધિ,મારી આમ મજાક નાં ઉડાવો....

😢😢😢😢😢😢😢😢

રાજેશ્વરી

#મંદબુદ્ધિ

Gujarati Poem by Rajeshwari Deladia : 111455272
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now